Union Budget 2023: આજે કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મોદી સરકાર 2.0નું પાંચમું અને અંતિમ પૂર્ણ બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે, 2017 પહેલા બજેટ બે તબક્કામાં રજૂ થતું હતું જેમાં એક સામાન્ય બજેટ અને રેલવે બજેટ અલગ અલગ હતું. તત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ 92 વર્ષ જૂની પ્રથાને બંધ કરતાં બંને બજેટને મર્જ કર્યા હતા.
બજેટ એ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નાણાકીય યોજના અથવા સમગ્ર દેશનું નાણાકીય આયોજન કહી શકાય. બજેટમાં એપ્રિલથી માર્ચ દરમિયાન નાણાંકીય વર્ષ દરમિયાન કેટલી આવક એકત્રિત થશે અને દેશને કેટલો ખર્ચ કરવો પડશે તેની આગાહી કરવામાં આવે છે. કરવેરા પ્રણાલીમાં ફેરફાર, સંરક્ષણ, શિક્ષણ, આ
વધુ વાંચો…