૨૦૧૯ ની ચૂંટણીમાં અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને એલ.કે.અડવાણીના ૪.૮૩ લાખ મતોના રેકોર્ડને તોડીને 5 લાખથી પણ વધુ મતોના માર્જિનથી જીત મેળવી હતી.
કોણ છે અમિત શાહ? :
શ્રી અમિત શાહ, જેમને આધુનિક રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે. એમનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૬4 ના રોજ શ્રીમતી કુસુમબેન અને શ્રી અનિલચંદ્ર શાહના સમૃદ્ધ પરિવારમાં મુંબઈ ખાતે થયો હતો. ૧૬ વર્ષની ઉંમર સુધી તેઓ ગુજરાતના માણસા ગામમાં રહ્યા અને ત્યાં જ તેમનું શિક્ષણ મેળવ્યું. શાળાનો અભ્યાસ પૂર્ણ કાર્ય બાદ તેમનો પરિવાર અમદાવાદ રહેવા આવી ગયો. અમદાવાદનવધુ વાંચો…