હોમ » શો »રસોઇની રમઝટ

Recipe : શિયાળામાં બનાવો સ્વાસ્થ્યવર્ધક "લીલી હળદરનું ગ્રેવીવાળું શાક"

November 16, 2019, 9:53 pm

શિયાળામાં ઠંડીની શરૂઆત થતા જ લોકોના ઘરમાં લીલી હળદરનું શાક બને છે. લોકો આ શાકને બાજરીના રોટલા સાથે ખાય છે. જેના ફાયદા પણ અનેક છે. તમે પણ આ સ્વાસ્થ્યવર્ધક લીલી હળદરનું ગ્રેવીવાળું શાક બનાવાવની Recipe નોંધી લો.

Latest Live TV

LIVE Now