હોમ » શો »ક્રાઇમ ફાઇલ

વિસાવદરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ભક્તિપ્રસાદ સ્વામી પર હુમલો

December 8, 2017, 10:33 am

મેંદરડાના સ્વામિનારાયણ ગુરુકુળ તેમ જ મંદિરના ભક્તિપ્રસાદ સ્વામી પર વિસાવદર તાલુકાના નવા પિપળિયા ગામ પાસે તેમની ગાડી રોકી અજાણ્યા શખસોએ સ્વામી પર હુમલો કરી ગાડી પર તોડફોડ કરી નાસી છૂટ્યા હતા.

Sanjay Joshi
Latest Live TV

LIVE Now