હોમ » શો

અમદાવાદના રોડ શોમાં PM મોદીએ પહેરેલી અનોખી ભગવા ટોપી પાછળ શું છે રહસ્ય, જાણો

March 12, 2022, 6:45 pm

આ ટોપીની (Cap) વાત કરીએ તો ટોપીનો શેપ હોડી આકારમાં હતો. જ્યારે જમણી બાજુએ ભાજપ લખાણની પટ્ટી હતી અને સાથે કમળનું (Lotus) નિશાન પણ હતું. નેતાઓએ પહેરેલી આ ટોપીમાં લોકો માટે ઉત્સુકતાનું કારણ બની હતી. માનવામાં આવે છે કે હવે આ ટોપી સંગઠનના અનેક કાર્યક્રમોમાં જોવા મળી શકે છે. `

Latest Live TV

LIVE Now

    તાજેતરના સમાચાર