1/ 5


હાર્દિક પંડ્યાની સ્ટાઇલ ખુબજ અઘરી છે. સાથે સાથે તે એટલી જ મોંઘી પણ છે. સામાન્ય લોકોનાં ગજા બહારની વાત છે. તે ખુબજ યૂનિક કપડાં પહેરવા માટે જાણીતો છે.
2/ 5


જોકે હાલમાં થોડા દિવસ પહેલાં તે જહારે સ્થળે દેખાયો હતો આ સમેય તે લુઇસ વિટન પેરિસ પ્રિન્ટેડ શર્ટ પહેર્યો હતો.
4/ 5


એક લાખ રૂપિયાથી વધુનાં કિંમતનાં આ શર્ટનાં ભાવમાં જો તમે મુંબઇનાં સાઉથ બાન્દ્રા જેવાં વિસ્તારમાં ભાડે ઘર રાખવાનું વિચાર તો એ પણ આવી જાય.