1/ 6


શિયોમીનાં સૌથી સસ્તા સ્માર્ટ Redmi Goનો આજે બીજો સેલ છે. સેલ બપોરે 2 વાગ્યાથી Flipkart અને Mi.com પર શરૂ થશે. આ શિયોમીનો સૌથી સસ્તો સ્માર્ટફોન છે. જેનો ભાવ 4,499 રૂપિયા જ છે.
3/ 6


જો આપ Redmi Go સ્માર્ટ ફોન શિયામીની વેબસાઇટ Mi.Comથી ખરીદો છો તો તેનાં પર આપને જિઓ તરફથી 2200 રૂપિયાનું કેશબેક મળે છે. અને 100GB મફત ઇન્ટરનેટ ડેટા મળે છે.
4/ 6


ફોનનાં ફિચર્સની વાત કરીએ તો ફોનમાં 5 ઇંચની HD ડિસ્પલે આપી છે. તે ઉપરાંત ફોનમાં 1.4GHzનું Qualcomm Snapdragon 425 પ્રોસેસર છે. જે કોડ કોર છે. ફોનમાં 1 GB RAM અને 8GBઇન્ટરનલ સ્ટોરેજ છે.
5/ 6


આપને જણાવી દઇએ કે, શિયોમીનો આ સ્માર્ટ ફોન Android 8.1 Oreo Go Edition પર કામ કરે છે. એવામાં ગૂગલનાં આ એન્ડ્રોયડ વર્ઝન માટે એન્ડ્રોયની સાથે એપ્સ પણ ડિઝાઇન કર્યા છે જે ગો બ્રાંડિગની સાથે આવશે.