સિરીયાનાં એક ગામમાં એક માણસ આ નાનકડા બાળકને બેગમાં લઇ જઇ રહ્યો છે. બાળક સુઇ ગયું છે.
2/ 8
તાઇવાઇમાં એક વિશેષ સ્પર્ધા યોજાઇ હતી જેમાં એક મોડેલ મોટા વોટરલિલીનાં પાંદડા પર બેસીનો પોઝ આપ્યો હતો. આ વાર્ષિક ઇવેન્ટ છે જેને લીફ-સિટીંગ ઇવેન્ટ કહે છે.
विज्ञापन
3/ 8
ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનનાં રહેવાસીઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની એક તસવીર. એક પેલેસ્ટેનિયન મહિલા ટિયરગેસનાં સેલથી બચવા ગાઝા પટ્ટીમાં જગ્યા શોધી રહી છે.
4/ 8
અમેરિકાનાં નોર્થ કેરોલિનામાં આવેલી નદીમાં પૂર આવતા પાર્કમાં પાણી ભરાઇ ગયુ હતુ પણ આ બિન્દાસ્ત માણસ બાકડા પરથી હલ્યો નહી.
5/ 8
ચીલે નામનાં દેશમાં ત્યાંની પોલીસ તાજેતરમાં ભરતી થયેલા પોલીસ ડોગને સાથે રાખી પરેડ કરી રહી છે.
विज्ञापन
6/ 8
બ્રિટનનાં પ્રિન્સ હેરી અને તેમની પત્નિ મેઘન ઘોડાગાડીમાં પસાર થઇ રહ્યા હતા ત્યારની તસવીર.
7/ 8
નોર્થ કોરિયાનાં 70માં સ્થાપના દિવસ દરમિયાન યોજાયેલી સૈન્ય પરેડની તસવીર
8/ 8
ક્રિમિયાનાં દરિયામાં હાથી સ્નાન કરી રહ્યો છે તેને લોકો જોઇ રહ્યા છે.