Home » photogallery » વિશ્વ » પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

dahlia sky found dead: પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ચર્ચિત સ્ટાર ડાહલિયા સ્કાઈનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. અમેરિકાના લોસ એન્જીલ્સ સ્થિત સેન ફર્નાડોમાં એક કારમાં 31 વર્ષીય ડાહલિયા મૃત મળી હતી.

विज्ञापन

  • 15

    પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ખુબ જ ચર્ચિત સ્ટાર ડાહલિયા સ્કાઈનું (porn star dahlia sky found dead) શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયું છે. અમેરિકાના (America) લોસ એન્જીલ્સ સ્થિત સેન ફર્નાડોમાં એક કારમાં 31 વર્ષીય ડાહલિયા મૃત મળી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેના શરીર ઉપર બંદૂકની ગોળીઓના નિશાન મળ્યા હતા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડાહલિયાએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ડાહલિયા સ્કાઈ ફોર્ડ સ્ટેઝ બ્રેસ્ટ કેન્સરથી પીડિત હતી અને ડિપ્રેશનમાં આવી ગઈ હતી. (photo_ credit twitter)

    MORE
    GALLERIES

  • 25

    પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    ડાહલિયાએ છેલ્લી વાર 22 જાન્યુયારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક સફેદ ટોપમાં પોઝ આપતા પોતાના ફોલોઅર્સને પૂછ્યું હતું કે તમે મારા આઉટફીટ અંગે શું વિચારો છો. તેમની આ તસવીર ઉપર યુઝર્સ હવે કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સે લખ્યું છે કે ભગવાન તમારી આત્માને શાંતિ પ્રદાન કરે રાજકુમારી. (photo_ credit twitter)

    MORE
    GALLERIES

  • 35

    પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    જ્યારે અન્ય યુઝર્સે લખ્યું છેકે શું આ સાચું છે? કદાચ આવું ન બન્યું હોત. ભગવાન માતીર આત્માને શાંતિ પ્રદાન કરે સ્કાઈ. એડલ્ટ ફિલ્મ નિર્માતા હંસ, જેમણે ડાહલિયા સાથે 2020માંં એક ફિલ્મનું સહ નિર્માણ કર્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે કેન્સર બાદ ડાહલિયાના માનસિક સ્વાસ્થ્ય ઉપર ગંભીર પ્રભાવ પડ્યો હતો. (photo_ credit twitter)

    MORE
    GALLERIES

  • 45

    પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    તેમણે જણાવ્યું હતું કે તેમણે અંતિમ વર્ષ દરમિયાન હું તેના જીવન અંગે અનેકવાર વાત કરી હતી. તેમના માટે આ સફર સરળ ન હતી. મેં તેને કહ્યું હતું કે આને ખતમ થવામાં ગણો સમય લાગશે. (photo_ credit twitter)

    MORE
    GALLERIES

  • 55

    પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

    ડાહલિયા સ્કાઈ તમે સુંદર આત્મા, તમે મજાકિયા અને ગર્મજોશીથી ભરેલા દોસ્ત છો. હું તમે ખુબ જ યાદ કરવા જઈ રહ્યો છું. 2010માં ડાહલિયાએ બેલી બ્લૂ નામથી પોતાના પોર્ન કરિયરની શરુઆત કરી હતી. (photo_ credit twitter)

    MORE
    GALLERIES