દેશ અને દુનિયા ફરતા લોકો હંમેશા હોટલમાં રોકાતા હોય છે. દુનિયામાં ફાઈવ સ્ટાર અને સેવન સ્ટાર હોટલો તો ઘણી બધી છે. પરંતુ સમુદ્રની વચ્ચે અને તરતી માછલીઓ વચ્ચે પણ આવેલી છે હોટલો. કે જ્યાં તમે રહેવાની મજા માણી શકો છો. આ હોટલોમાં તમે અનોખો નજારો જોઈ શકો છો. ત્યારે અમે આપને બતાવીએ દુનિયાની એવી પાંચ હોટલ વિશે કે જે છે સમુદ્દની અંદર.