Home » photogallery » world » UKRAINE LOST 565 BILLION DOLLAR IN WAR 7886 KM OF ROADWAYS DESTROYED BG

War Effect : યુક્રેનને યુદ્ધમાં $565 બિલિયનનું નુકસાન થયું, 7886 કિમી રોડવેઝ પણ બરબાદ

Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે 34માં દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન સેના યુક્રેનના શહેરો પર સતત મિસાઇલો છોડી રહી છે. યુદ્ધમાં ઘણા શહેરો નાશ પામ્યા છે. હુમલામાં માર્યુપોલ શહેર 90 ટકા સુધી ખંડેરમાં ફેરવાઈ ગયું છે. ચાલો જાણીએ યુદ્ધમાં યુક્રેનને કેટલું નુકસાન થયું....