Home » photogallery » world » THIS TIBETAN MONK TURNED TRANSGENDER MODEL FROM BHIKKU IS NOW A QUEER SOCIAL MEDIA ICON

એક તિબેટીયન સાધુની કહાણી, જેઓ સેક્સ ચેન્જ કરાવી બન્યા મોડલ

વર્ષ 2014મા એક સાધુનો ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો હતો. મહિલાની વિગ અને મેક અપ કરીને નાચતા તેન્જીનને લોકોએ ટોણા માર્યા તો તે સેક્સ ચેન્જ કરાવી મહિલા બન્યો હવે તિબેટમાં રોલ મોડેલ છે.