Home » photogallery » world » THIS COUNTRY IS BRINGING ONE LAKH RUPEE NOTE BUT WILL GET ONLY TWO KG OF POTATOES AP

આ દેશ લાવી રહ્યો છે એક લાખ રૂપિયાની નોટ, પરંતુ આ ચલણી નોટથી મળશે માત્ર બે kg બટાકા

વર્ષ 2017થી વેનેઝુએલામાં મોંઘવારી સતત વધી રહી છે. મોટાભાગના લોકો જરૂરતના સામાનો પણ ખરીદી નથી શકતા. સાંજ થતાંની સાથે જ દુકાનોમાં લૂંટ પણ શરૂ થઈ જાય છે.