Home » photogallery » world » THE SMELL WAS COMING FROM THE NURSING HOME WHEN THE POLICE WENT IN AND SAW A PILE OF CORPSES AP

નર્સિંગ હોમમાંથી આવતી હતી દુર્ગંધ, પોલીસે અંદર જઈને જોયું તો હતો લાશોનો ઢગલો

આ નર્સિંગ હોમ્સ ન્યૂજર્સીના સૌથી મોટા નર્સિંગ હોમ્સ પૈકીનું એક માનવામાં આવે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નર્સિંગ હોમના મડદાઘરમાંથી 18 લાશો મળી હતી.