Home » photogallery » world » PICTURES SHOW THE DEVASTATION WREAKED BY SUPER TYPHOON HAGIBIS ONE KILLED IN JAPAN AP

જાપાનમાં હિજિબિસ વાવાઝોડાનો કહેર, જોઇલો તબાહીની તસવીરો

જાપાનની મોસમ વિજ્ઞાન એજન્સીએ કહ્યું છે કે શનિવારે સાંજે મધ્ય કે પૂર્વી જાપાનમાં 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાવાઝોડું પહોંચવાની આશંકા છે.