કિમે સત્તારૂઢ પાર્ટીના નેતાઓની એક સભા બોલાવી હતી. દેશે અપ્રત્યાશિત અને અપરિહાર્ય પડકારનો સામનો કરી રહ્યા છે. આનાથી તેમના વિકાસ અને લક્ષ્યોમાં અડચણ આવી રહી છે. ઉત્તર કોરિયાઈ મીડિયા અનુસાર બેઠકમાં ખરાબ અર્થવ્યવસ્થા માટેનું સૌથી મોટું કારણ પ્રતિબંધો ગણાવ્યા છે. આ ઉપરાંત પૂર અને કોરોના વાયરસની મહામારીની ઉત્તર કોરિયાની અર્થવ્યવસ્થાન છેલ્લા બે દશકોમાં સૌથી ખરાબ સ્થિતિમાં લાવવાની મહત્વની ભૂમિકા નીભાવી છે.