Home » photogallery » world » LAKE ANTARCTICA DISAPPEARS IN THREE DAYS NASA SATELLITE REVEALS MYSTERY GH AP

ત્રણ દિવસમાં ગાયબ થઇ ગયું હતું એન્ટાર્કટિકાનું તળાવ, નાસાના સેટેલાઇટે ખોલ્યુ રહસ્ય

Science Research: વર્ષ 2019માં એન્ટાર્કટિકામાં એક તળાવ હવામાં ગાયબ થઇ ગયું, જેનાથી વૈજ્ઞાનિક સમુદાયોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સંશોધકો અનુસાર આ તળાવ તે વર્ષની ઠંડીની ઋતુમાં પૂર્વ એન્ટાર્કટિકામાં અમેરી આઇસ શેલ્ફથી ગાયબ થઇ ગયું હતું. આ તળાવ આટલી જલદી ગાયબ થવાનું રહસ્ય સેટેલાઇટની તસવીરોના કારણે ખુલી શક્યું છે.