આજ-કાલ દરેકની એવી ઈચ્છા હોય છે કે, વિદેશમાં અભ્યાસ કરવા મળે, પરંતુ પૈસાની અછતે દરેકનું સપનું પુરૂ નથી થઈ શકતુ. પરંતુ તમારે આવું કરવાની કોઈ જરૂરત નથી, કારણ કે દુનિયામાં એવા કેટલાક દેશ છે જેભારત સહિત અન્ય દેશમાંથી આવતા વિદ્યાર્થીઓને ફ્રીમાં અભ્યાસ કરાવે છે. આ સિવાય કેટલાક એવા દેશ પણ છે જેમાં ઉચ્છ અભ્યાસ માટેની ફી નહીં બરાબર છે. આજે તમને એવી કોલેજ-યુનિવર્સિટી વિશે જણાવીશું, જ્યાં તમે બહું ઓછી ફીમાં લગભગ મફતમાં અભ્યાસ કરી શકો છો.