ઇરાકમાં એપ્રિલ માસ બાદ આ આઠમી વખત વાવાઝોડાનો કહેર જોવા મળ્યો છે. મે માસના પ્રારંભે આવેલા રેતીલા તોફાનમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. એવું સામે આવ્યું હતું કે રેતીલા તોફાનને લીધે આ શખ્સને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. રેતીલા આ તોફાનને પગલે 5 હજાર જેટલા લોકોને શ્વાસની તકલીફ થઇ હતી. આ પરિસ્થિતિને પગલે અહીંની સ્કૂલો, અરપોર્ટ સહિત ઓફિસો બંધ કરી દેવાઇ હતી. (ફોટા સાભાર AFP)