Home » photogallery » world » INDIANS ORGANIZED RALLY IN LONDON AGAINST SEPARATE KHALISTAN DEMAND

લંડનમાં અલગ ખાલિસ્તાનની રેલી સામે ગુજરાતીઓનું 'વંદે માતરમ'

અલગ ખાલિસ્તાનની રેલી સામે ગુજરાતીઓ અને ભારતીયોએ લંડનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાતીઓ અને ભારતીયોએ વંદે માતરમના નારા લગાવીને દેશપ્રેમ બતાવ્યો હતો.