ફેન બિંગબિંગ છેલ્લા ત્રણ મહિનાથી લોકોની નજરથી ગાયબ છે. તેના ઉપર ટેક્સ ચોરીના આરોપ સર દંડ લાગ્યો હોવાની પણ ખબર સામે આવી રહી છ. તેના ઉપર આ આરોપ થોડા સમય પહેલા જ લાગ્યો હતો. જૂનથી જ બિંગબિંગ પબ્લિકમાં નજર આવતી નથી. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પણ કોઇ અપડેટ નથી. તેમની આ પ્રકારે ગાયબ થઇ જવાની ઘટનાએ દુનિયા ભરમાં છવાઇ રહી છે.