Home » photogallery » world » DUE TO HEAVY RAIN ROADS BECOME RIVERS AS WASHINGTON DC AMERICA WATER ENTERED INTO THE WHITE HOUSE

અમેરિકામાં પૂરથી રસ્તાઓ પાણી ફરી વળ્યા, વ્હાઇટ હાઉસમાં પાણી ઘૂસ્યા

અમેરિકાની રાજધાની વોશિંગટનમાં હાલમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ ઊભી થઈ છે. સતત પડી રહેલા વરસાદના કારણે પાણી વ્હાઈટ હાઉસના બેઝમેન્ટમાં પણ ભરાઈ ગયા છે. વ્હાઇટ હાઉસની આસપાસ પણ પાણી ભરાયા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन