Home » photogallery » world » COVID 19 HAS NOT BEEN ABLE TO HARM THESE COUNTRIES AT A TIME WHEN PEOPLE ARE DYING IN THE WORLD AP

દુનિયામાં લોકો ટપોટપ મરે છે ત્યારે આ દેશોનું કંઈ બગાડી શક્યો નથી કોરોના વાયરસ!

એક મહિના પહેલા 45 દેશો અને વિસ્તારો એવા હતા જ્યાં વૈશ્વિક મહામારીનો કોઈ કેસ આવ્યો ન હતો. જોકે, હવે 33 દેશમાં એવા બચ્ચા છે જ્યાં કોરોના વાયરસ પહોંચ્યો નથી.