Home » photogallery » world » CHINA IS MAKING BIG MONEY ON CORONAVIRUS TIME WORSE DEVICE SENT 3500 CRORE DEALS AP

કોરોના ઉપર ચીન કરી રહ્યું છે તગડી કમાણી! 3500 કરોડના સોદા કરી મોકલ્યા ખરાબ ઉપકરણ

દુનિયા કોરોના વાયરસ સામે સંપૂર્ણ હિંમત સાથે લડી રહી છે. અનેક દેશોમાં ટેસ્ટ કીટ અને માસ્કની અછત થઈ રહી છે. ત્યારે આવી સ્થિતિમાં ચીન નફો કમાવવાની કોશિશ કરી રહ્યું છે. અને ચીને અનેક દેશોને ખરાબ મેડિકલ ઉપકરણ વેચ્યા છે. નેધરલેન્ડ અને સ્પેનને ખરાબ ઉપકરણ પાછા મોકલવાની વાત કરી છે.