અમેઝોન કંપની ભલે સમગ્ર દુનિયા પર રાજ કરી રહી છે પરંતુ આ કંપનીમાં કામ કરનારા કર્મચારીઓની હાલત ખૂબ ખરાબ હોવાના અહેવાલ મળી રહ્યા છે. અમેઝોનના કર્મચારીઓને શિફ્ટ દરમિયાન વોશરૂમ જવાની પણ મંજૂરી નથી આપવામાં આવતી. ત્યાં સુધી કે તેમને પ્લાસ્ટિકની બોટલોમાં જ પેશાબ કરવા મજબૂર કરવામાં આવે છે.
2/ 8
અમેઝોન કર્મચારીઓની સ્થિતિ સુધારવા માટે હવે સમગ્ર બ્રિટનમાં પ્રદર્શન શરૂ થઈ ગયા છે. શુક્રવારે મિલ્ટન કીન્સ, રુજલે, સ્વાનસી, પીટરબોરો, વોરિંગટન, કોવેંટ્રી અને ડોનકાસ્ટરમાં અમેઝોન કંપનીના વિશાળ ગોડાઉનોની બહાર પ્રદર્શન કરવામાં આવ્યા.
3/ 8
જનરલ ટ્રેડ યૂનિયન તરફથી આ પ્રદર્શનને સમગ્ર બ્રિટનમાં આવેલા અમેઝોનના ગોડાઉનની બહાર કરવામાં આવી રહ્યા છે. પ્રદર્શનકર્તાઓની માંગ છે કે અમેઝોન કર્મચારીઓની સ્થિતિ સુધારવાની સાથે જ દેશમાં ટેક્સની યોગ્ય રીતે ચૂકવણી કરે.
4/ 8
પ્રદર્શનકર્તાઓએ અમેઝોનના સંસ્થાપક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસને કહ્યું છે કે અમે રોબોટ નથી.
5/ 8
જનરલ ટ્રેડ યૂનિયનના અધિકારીઓ મુજબ, તેઓએ ચાર વર્ષમાં અમેઝોનના ગોડાઉનમાં કામ કરનારા 600થી વધુ કર્મચારીઓ સાથે વાત કરી છે. તેઓએ કર્મચારીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી તમામ જાણકારી મેળવ્યા બાદ જ પ્રદર્શન શરૂ કર્યા છે.
6/ 8
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેઝોનના ગોડાઉનમાં કામ કરતાં કર્મચારીઓને વોશરૂમ જવાની મંજૂરી નથી આપવામાં આવતી અને તેમને બોટલમાં જ પેશાબ કરવા મજબૂર કરવામાં આવે છે.
7/ 8
ગર્ભવતી મહિલાઓને કલાકો ઊભી રાખવામાં આવે છે અને કેટલીક ગર્ભવતી મહિલાઓને નોકરીથી કાઢી દેવામાં આવી છે. પ્રદર્શનકર્તાઓનું કહેવું છે કે જ્યાં સુધી કર્મચારીઓની સ્થિતિ સુધરી નથી જતી ત્યાં સુધી તેઓ પ્રદર્શન ચાલુ રહેશે.
8/ 8
બીજી તરફ, અમેઝોનના પ્રવક્તાએ પ્રદર્શનકર્તાઓના તમામ આરોપોને નકારી દીધા છે. તેઓએ કહ્યું કે આ સમૂહ પોતાના રીતે કામ કરવા માટે ખોટા પ્રકારની સૂચના ફેલાવી રહ્યું છે. અમે અમારામ કર્મચારીઓને સારો લાભ અને સુરક્ષિત માહોલ આપીએ છીએ.
विज्ञापन
18
અમેઝોનના કર્મચારીઓને વોશરૂમ જવાની પણ નથી મળતી મંજૂરી!