1/ 8


ડોક્ટરનું કહેવું છે કે જે લોકો રોજ એક સફરજન ખાય છે તે પણ ખાલી પેટ, તેનામાં કોઈ જ બીમારી નથી આવી શકતી. જાણી લો સફરજનના ચોંકાવનારા ફાયદા.
3/ 8


જે લોકો ડાયાબીટિસથી પીડિત છે તેમના શરીરમાં સફરજનમાંથી મળતા પેક્ટિન, ગ્લાક્ટ્રોનિક એસિડની ઉણપ પૂરી કરી શકે છે. અને ઈન્સુલિનનો ઉપયોગ ઓછો કરે છે.
4/ 8


સવારે રોજ ખાલી પેટ સફરજનનું સેવન કરશો તો પેટની તકલીફમાં ફાયદો થશે. અને સફરજનને છાલ સાથે ખાવામાં આવે તો તેનાથી કબજિયાત મટે છે. અને તેમાં રહેલું ફાઈબર કોલેસ્ટ્રોલ ઓછું કરે છે.
5/ 8


રાત્રે સફરજનને કાપીને ચંદ્ર પ્રકાશમાં રાખી ખાલા પેટ ખાવાથી માઈગ્રેન અને માથાનો દુખાવો દૂર થાય છે.
6/ 8


સફરજનમાં આયર્ન હોવાથી તેને કાપતા જ કાળા પડી જાય છે. તેથી એનીમિયા એચલે કે લોહીની ઉણપથી પીડાતા લોકોને રોજ સફરજનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.