1/ 5


સસલાની પોતાની જ પોટ્ટી ખાવા પાછળ વિજ્ઞાન છે. સસલાની આ પોટ્ટી ખાવાની પ્રક્રિયાને ઑટોકૉર્પોફેજી કહેવાય છે. જે સસલાના સ્વાસ્થ્ય માટે ઘણી જરૂરી પ્રક્રિયા છે.
3/ 5


તેમના શરીરના જરૂરી ન્યૂટ્રિયન્ટ્સ પચ્યા વગર જ બહાર નીકળી જાય છે. સસલા પોટ્ટીને પાછી ખાઈને વધુમાં વધુ પોષક તત્વ પચાવે છે.
4/ 5


સસલાની પોટ્ટી 2 પ્રકારની હોય છે. એક લિક્વિડ અને બીજી ટેબ્લેટ જેવી. પહેલા પેરકારની પોટ્ટીને સસલા ખાઈ જાય છે.