1/ 5


ગળાના ઇન્ફેક્શનમાં શિંગોડાનો લોટ દૂધમાં મિક્સ કરીને પીવાથી તરત જ રાહત મળે. શિંગોડામાં વિટામીન A પ્રચુર માત્રામાં હોવાથી આંખોની રોશની વધે છે. ગર્ભાશય નબળું હોય તો નિયમિત કાચા શિંગોડા ખાવાથી ફાયદો થાય.
2/ 5


દાઝ્યા પર શિંગોડાની પેસ્ટ લગાવાથી દુખાવામાં આરામ મળે. 1 ચમચી શિંગોડાનો લોટ ઠંડા પાણીમાં મિક્સ કરીને ખાવાથી અસ્થમામાં રાહત મળે.
4/ 5


બવાસીરની સમસ્યામાં કાચા શિંગોડાનું નિયમિત સેવન કરો. શિંગોડાની સિઝન ના હોય તો શિંગોડાના લોટની રોટલી પણ ખાઇ શકો.