હોમ » તસવીરો » રમત-જગત
2/5
રમત-જગત Feb 02, 2018, 02:24 PM

Pics: મેચમાં વિનિંગ પરફોર્મન્સ પછી જ્યારે ફેન્સને મળ્યો વિરાટ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ઘણીવાર પોતાના ફેન્સ અને સ્પોર્ટર્સનો ધન્યવાદ માન્યો છે. વિરાયની ટીમ ઈન્ડિયાએ ગુરૂવારના રોજ ડરબનમાં મેજબાન સાઉથ આફ્રિકાને હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી છે. મેટ પછી કોહલી દર્શકોમાં બેઠેલા પોતાના ફેન્સને મળવા પહોંચે છે.