હોમ » તસવીરો » અમદાવાદ
2/8
અમદાવાદ Jan 11, 2017, 11:21 AM

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017: આજે બીજા દિવસે શું છે ખાસ? જાણો

ભારે ઝાકમઝોળ અને ધમાકેદાર સોમવારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2017નો પ્રારંભ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જ્યારે આજે બીજા દિવસે પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંગળવારે કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી સહિત અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં જીએસટી સેમિનાર, આંતર રાષ્ટ્રીય ફાઇનાન્સ સેમિનાર સહિત કાર્યક્રમ યોજાશે. શું છે કાર્યક્રમ અને કોણ જોડાશે.જાણો