વલસાડ જિલ્લા ઉપરવાસ કપરાડા અને ધરમપુર તાલુકામાં ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. નદી નાળાઓમાં પાણી ભયજનક રીતે વહેતા અનેક જગ્યા લો લેવલ કોઝ્વે પર પાણી ફરી વળ્યા હતા. (ભરતસિંહ વાઢેર, વલસાડ)
2/ 4
કોઝવે પર પાણી ફરી વળતા લોકો જીવને જોખમ માં મૂકી કોઝવે પર થી પસાર મજબૂર થયા છે. ભારે વરસાદ ના કારણે પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં હતાં. આથી ગામનો રોડ માર્ગે સંપર્ક કપાયો હતો.
3/ 4
ભારે વરસાદના કારણે કોલક નદી તોફાની સ્વરૂપ એ વહી રહી છે. કોઝવે પર પાણી ફરી વળતા લોકો મુશ્કેલી માં મુકાયા છે.
4/ 4
વલસાડ જિલ્લામાં વરસાદ ના કારણે જન જીવન પ્રભાવિત થયું છે.
14
પારડી તાલુકાના અરનાલા પાટી ગામ નજીક કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં