Home » photogallery » valsad » VALSAD POLICE ARREST GANG OF FIVER PERSON WHO USED TO STOLEN COWS FROM REMOTE AREA AND SMUGGLE IT MAHARASHTRA VZ

વલસાડ: રાત્રે ગૌવંશને બેભાન કરીને ગાડીમાં ભરી ફરાર થઈ જતી ખૂંખાર ગેંગ ઝડપાઈ, હથિયારો મળી આવ્યાં

વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડા તાલુકામાં ગઈ 23મી ફેબ્રુઆરીના રોજ રાત્રે પોલીસની ટીમ પર ગૌસ્કરોએ  જીવલેણ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन