Home » photogallery » valsad » VALSAD NEWS VADODARA SPA GIRL CAUGHT WITH LIQUOR BOTTLES CRIME NEWS AP

વલસાડઃ ટૂંકા વસ્ત્રોમાં 4 'સ્પા સુંદરીઓ' મોંઘીદાટ દારૂની બોટલો સાથે ઝડપાઈ, વડોદરામાં સ્પામાં કરે છે કામ, પોલીસ પણ શરમાઈ

આ કારમાં ચાર યુવતીઓ ટૂંકા વસ્ત્રો પહેરીને બેઠેલી હતી. અને એક પુરુષ ચાલક કાર હંકારી રહ્યો હતો. જોકે પોલીસને શંકા જતા તમામને કાર નીચે ઉતારી અને કારની અંદર તપાસ કરતા કારમાં રાખેલા એક થેલામાં વિદેશી દારૂની બાટલી ભરેલી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन