21 વર્ષની આ મહિલાએ પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે, 'મારા લગ્નને હજી 10 મહિના થયા છે અને મને સાત મહિનાનો ગર્ભ છે. મારા પતિનો પરિવારે મને અત્યાર સુધી ઘણી શારિરીક માનસિક યાતના આપી છે. અમારી સરકાર પાસે માંગ છે કે ત્રણ તલાકના મામલામાં નિયમો તો ધડાયા છે પરંતુ તેની પર અમલ થાય તો સારૂં. અમને ન્યાય જોઇએ છીએ.'