Home » photogallery » valsad » RAINFALL DATA 30TH JUNE MORE THAN 6 INCH RAIN IN VALSAD CITY AT NIGHT VZ

વલસાડમાં રાત્રે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેર પાણી પાણી; જાણો 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો

Valsad Heavy Rain: રાતભર મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં વલસાડને પાણી પાણી કરી દીધું હતું. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર અને કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन