Home » photogallery » valsad » LOVER BOY BEATEN BY GIRL FRIEND FAMILY VALSAD LATEST CRIME NEWS AP

વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકા ખોખરા કરી નાંખ્યા

પ્રેમિકાના પરિવારજનોના હાથે માર ખાવાને કારણે પ્રેમીને શરીર પર અનેક જગ્યાએ ઈજાઓ થઈ હતી. જોકે જાન બચી ગઈ હતી. આથી સારવારની જરૂર જણાતા વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन