Home » photogallery » valsad » GUJARAT MONSOON 2022 HEAVY RAIN IN UMARGAM 200 YEAR OLD BUILDING COLLAPSED IN NARGOL VILLAGE VZ

વલસાડ: ભારે વરસાદથી 200 વર્ષ જૂનું મકાન ધરાશાયી, ઉમરગામ તાલુકામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

Valsad Heavy Rain: નારગોલના કારભારી પારસી પરિવારની માલિકીનું 200 વર્ષથી વધુ જૂનું મકાન વરસાદી માહોલમાં ધરાશાયી થઇ જતા બાજુમાં રહેતા પરિવારજનોના  જીવ તાળવે ચોંટ્યા હતા.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन