Home » photogallery » valsad » corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

coronavirus in daman: પ્રશાસન દ્વારા દમણના (daman sea) દરિયા કિનારાને  અડીને આવેલા સી ફેસ રોડ અને રામ સેતુ બીચને (Sea Face Road and Ram Setu Beach) અઠવાડિયાના  ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે.

विज्ञापन

  • 15

    corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ રાજ્યના પડોશમાં આવેલા નાના સંઘપ્રદેશ દમણમાં (Daman news) પણ કોરોના સંક્રમણ વધતા (coronavirus case) પ્રશાસન દ્વારા કડક નિયમોનો (corona guideline) અમલ શરૂ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત હવે દમણના દરિયા કિનારાના જાણિતો સી ફેસ રોડ  રામ સેતુ બીચ  (ram setu beach) અને અન્ય પર્યટન સ્થળો (Tourist destinations) પર પર્યટકો માટે રોક લગાવવાની શરૂઆત થઇ છે.

    MORE
    GALLERIES

  • 25

    corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

    પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારાને  અડીને આવેલા સી ફેસ રોડ અને રામ સેતુ બીચને (daman sea face road and ram setu beach closed) અઠવાડિયાના  ત્રણ દિવસ બંધ રાખવામાં આવશે. સાથે જ સંઘપ્રદેશ દમણમાં પ્રવેશ માટે પર્યટકોએ કોરોનાના બે ડોઝ (corona vaccine dose) લીધા છે. તેવું સર્ટિફિકેટ પણ બનાવવાનું રહેશે.

    MORE
    GALLERIES

  • 35

    corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

    પ્રદેશમાં વધતા સંક્રમણને કાબુમાં રાખવા પ્રશાસન દ્વારા વધારે કડક નિયમોનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને દમણના પ્રવેશ દ્વાર સમી ચેકપોસ્ટો પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. જ્યાં દમણમાં પ્રવેશતા પર્યટકોનું  સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ પર્યટકોએ કોરોના રસીના બે ડોઝ લીધા છે કે કેમ..?

    MORE
    GALLERIES

  • 45

    corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

    તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. વધુમાં દમણના દરિયા કિનારે આવેલા જાણીતા સ્થળો અઠવાડિયામાં ત્રણ દિવસ શુક્ર, શનિ અને રવિના દિવસે મોટી સંખ્યામાં પર્યટકો એકઠા થતા હોવાથી સંક્રમણ ફેલાવવાની  શક્યતા વધી જાય છે.

    MORE
    GALLERIES

  • 55

    corona effect: દમણ પ્રશાસનનો મહત્વનો નિર્ણય, 3 દિવસ રામસેતુ બીચ અને અન્ય પર્યટન સ્થળો બંધ

    આથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દમણના સી ફેસ રોડ અને  રામસેતુ રામસેતુ બીચ પર  અને અન્ય પર્યટન સ્થળો પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે.. આમ નાનકડા પ્રદેશ દમણમાં પ્રશાસન દ્વારા મને રોકવા અસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES