Home » photogallery » valsad » CAUGHT EATING PAN MASALA OR GUTKA IN DAMAN WILL BE FINED ONE THOUSAND RUPEES RP

Daman Beach: દમણના દરિયા કિનારે જતા સહેલાણીઓ સાવધાન, એક ભૂલ અને થશે મોટું નુકસાન

હવે દમણના દરિયા કિનારે પાન મસાલા કે ગુટકા ખાતા પકડાશે તેમને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવશે .આથી  હવે દમણના દરિયા કિનારે ફરવા જઈ રહ્યા છો તો દરિયા કિનારા પર પાન મસાલા અને ગુટકા ખાવા મોંઘા પડી  શકે છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन