Home » photogallery » valsad » CAR WITH LIQUOR MEET WITH ACCIDENT ON AHMEDABAD MUMBAI NATIONAL HIGHWAY CROWD LOOT BOTTLES VZ

Valsad Liquor loot: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર કારને અકસ્માત નડતા વિદેશી દારૂની લૂંટ, વલસાડના ડુંગરી નજીક બની ઘટના

Valsad liquor loot: વલસાડના ડુંગરી નજીક નેશનલ હાઇવે ઉપર ડુંગરી બ્રિજ ઉતરતા જ હાઇવે પરથી પૂર ઝડપે પસાર થતી એક કાર ડિવાઇડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. કાર પલટી મારતા તેમાં ભરેલી વિદેશી દારૂની બોટલો કારની બહાર હાઇવે પર પડી હતી.