ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના (Valsad) કપરાડા તાલુકામાં એસીબી (ACB) સપાટો બોલાવી અને કપરાડાના અંભેટી ગ્રામ પંચાયતના (Ambheti gram panchayat) તલાટીને રૂ 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો છે. એસીબીએ બોલાવેલા સપાટાને કારણે વલસાડ જિલ્લાના લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.