ભરતસિંહ વાઢેર, સેલવાસ: રાજ્યના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ (Union Territory) દાદરાનગર હવેલીમાં (Dadaranagar Haveli) પણ કોરોનાની (coronavirus) દહેશત વર્તાઇ રહી છે. એવા સમય પર સેલવાસના (selvasa) રિવરફ્રન્ટ (Riverfront) પર યોજાયેલા એક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જ્યાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance) જાળવ્યા વિના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા આથી covid19ની ગાઈડલાઈનનો (covid-19 guideline) ભંગ થયો હતો.