હોમ » તસવીરો » અમદાવાદ
2/6
અમદાવાદ Jan 26, 2017, 09:38 AM

આણંદઃ રાજ્યકક્ષાના 68મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીઃતસવીરો

આણંદમાં વલ્લભ વિદ્યાનગરમાં રાજ્યકક્ષાના 68 પ્રજાસત્તાક દિનની ઉજવણી આજે કરાઇ રહી છે. જેમાંરાજ્યપાલ ઓ.પી.કોહલીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.  રાજ્યપાલ અને મુખ્યપ્રધાન વીજય રૂપાણીએ ધ્વજવંદન બાદ પ્રજાનો અભિવાદન ઝીલ્યો હતો.સીએમ અને રાજ્યપાલે ખૂલ્લી કારમાં ગ્રાઉન્ડ પર સફર કરી હતી. રાજ્યપાલ ઓ.પી. કોહલીએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. જ્યારે CM વિજય રૂપાણીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.DGP અને CS જે.એન. સિંઘ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.