વડોદરામાં ડિમોલિશન વખતે તોફાન, ટોળાએ પોલીસ ચોકી, વાહનોને આગ ચાંપી, જોવો તસ્વીરો
વિનાયક સિટી બસસેવાએ પાણીગેટની 15 બસો રદ કરી છે. બબાલ સંબંધે 10થી વધુ શખ્સોની અટકાયત કરાઇ છે. ડિમોલિશનના કારણે રાત્રે જ 40 ટકા લોકોએ મકાન ખાલી કર્યા હતા.આજે સવારે ડિમોલિશનનો પ્રારંભ કરાયો હતો
1/ 5


વડોદરાની સુલેમાની ચાલનું આજે સવારે દબાણ હટાવવાને મામલે સ્થાનિકો-પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે. જેમાં સ્થાનિકોએ ભારે પથ્થરમારો કર્યો છે.8 વાહનોને આગ ચાંપી દીધી છે. ઉપરાંત લોકોએ પોલીસ ચોકીનો તંબુ સળગાવ્યો છે. સુલેમાની ચાલ તોડતા પુર્વે જ લોકો રોષે ભરાયા છે.
2/ 5


દબાણના વિરોધમાં ટાયરો પણ સળગાવ્યા છે.પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસના સેલ છોડ્યા છે.સ્થાનિકોએ વિનાયક બસને ટાર્ગેટ કરી તોડફોડ કરી આગચંપી કરી છે.
3/ 5


સ્થાનિકોએ ભારે પથ્થરમારો કર્યો છે.8 વાહનોને આગ ચાંપી દીધી છે. ઉપરાંત લોકોએ પોલીસ ચોકીનો તંબુ સળગાવ્યો છે. સુલેમાની ચાલ તોડતા પુર્વે જ લોકો રોષે ભરાયા છે.