હોમ » તસવીરો » અમદાવાદ
2/9
અમદાવાદ Jan 04, 2017, 02:58 PM

ઉત્તરપ્રદેશ: એલાન એ જંગ, ક્યારે કેટલી બેઠકો માટે થશે મતદાન, જાણો વિગતો

ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો શંખ ફૂંકાઇ ગયો છે. અન્ય રાજ્યોની સરખામણીએ ઉત્તરપ્રદેશની ચૂંટણીનું મહત્વ અનેક ગણું વધારે છે. ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 11 ફેબ્રુઆરીએ મતદાન થશે અને આખરી તબક્કાનું મતદાન 8 માર્ચે થશે. જ્યારે મત ગણતરી બધા રાજ્યોની સાથે 11 માર્ચે થશે.