હોમ » તસવીરો » વ્યાપાર
2/5
વ્યાપાર Dec 07, 2017, 02:03 PM

લોન નથી ચૂકવી શકતા? તો અપનાવો આ TIPS!

બિઝનેસમાં નુકશાન થવાથી અથવા જોબ છૂટી જવાથી ઘણા લોકોની આર્થિક સ્થિતિ બગડતી હોય છે. એવામાં સમસ્યા ત્યારે વધી જાય છે, જ્યારે કોી લોન લીધી હોય. આવી સ્થિતિમાંથી બહાર આવવા એક્સપર્ટ ટિપ્સ ઘણી કામ આવે છે.