1/ 10


મુકેશ અંબાણીની જેમ જ દેશનાં સૌથી ધનવન વ્યક્તિઓ તેમજ બિઝનેસ બંધુઓએ પણ મુકેશ અંબાણીનાં દીકરા આકાશ અંબાણી અને તેમની પુત્રવધુ શ્લોકા મહેતાને લગ્નનાં આશીર્વાદ આપ્યા હતાં. (Image: Viral Bhayani)
3/ 10


ટાટા ઇન્ડસ્ટ્રીનાં રતન ટાટા પણ લગ્નમાં વરઘોડીયાને આશીર્વાદ આપવા પહોચ્યા હતા (Image: Viral Bhayani)
6/ 10


આકાશ અંબાણીના કાકા અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી અને બાળકો જય અનમોલ અને જય અંશુલ સાથે (Image: Viral Bhayani)