હોમ » તસવીરો » દુનિયા
2/7
દુનિયા Dec 07, 2017, 02:28 PM

જોઇ લો એશિયાની TOP-5 સેક્સિએસ્ટ મહિલાઓ!

લંડનમાં થયેલાં એન્યુઅલ યૂકે પોલમાં પ્રિયંકા ચોપરાને સેક્સિએસ્ટ એશિયન વૂમન ઓફ ધ યર 2017 તરીકે સૌથી વધુ વોટ્સ મળ્યાં. આ સાથે જ 50 સેક્સિએસ્ટ એશિયન વૂમનની લિસ્ટમાં પ્રિયંકા
ચોપરા નંબર વન બની.