1/ 6


અરવલ્લીના ભીલોડાના મોહનપુર ચોકડી પાસે અકસ્માતમાં ત્રણ લોકોનાં કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે. (હાર્દિક પટેલ, અરવલ્લી)
2/ 6


કસ્માત એટલો ગંભીર હતો કે જીપ સાથે અથડાતા રીક્ષાના બે ટૂકડા થઇ ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકો રીક્ષામાં સવાર હતા.
5/ 6


ઘાયલોને સારવાર અર્થે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તો મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્ખે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.