1/ 30

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલે બુધવારે એન્ટિલિયામાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં બોલિવૂડ, બિઝનેસ અને સ્પોર્ટ્સના ઘણા સ્ટાર્સ સામેલ થયા હતા.